VIDEO: દૂધની થેલીઓ ફેંકાઈ પાણીમાં! જાણો શું છે કારણ?

છોટાઉદેપુર બાદ હવે અરવલ્લી જિલ્લામાં પણ ખરાબ દૂધ પાણીમાં ફેંકી દેવાની ઘટના સામે આવી છે. મેઘરજના લાલપુર ગામના આ દ્રશ્યો છે, કે જ્યાં દૂધ સંજીવની યોજનાનું દૂધ ખરાબ થતા, કોન્ટ્રાકરે દૂધની તમામ થેલીઓ પાણીમાં ફેંકી દીધી છે. સોશિયલ મીડિયામાં હાલ આ વીડિયો વાયરલ થયો છે. જેને લોકો ખુબ શેર કરી રહ્યા છે.

READ  Chhota Udeipur: No Buyers for toor dal, Farmers protest outside APMC office - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાં વાનચાલકની બેદરકારી, રિવર્સ વખતે કચડ્યો માસૂમને, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: સગાઈના પ્રસંગ દરમિયાન અચાનક એક સાથે 175 લોકોની આંખમાંથી નીકળવા લાગ્યું પાણી, તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

 

FB Comments