ખેડૂતોને હવે ટામેટાએ રડાવ્યા! રસ્તા ઉપર ટામેટાં ફેંકતા ખેડૂતોનો જુઓ VIRAL VIDEO

Fumed over unfair prices farmers throw tomatoes on road in Thasra Kheda

ખેડૂતોને હવે ટામેટાએ રડાવ્યા છે. વાત કરીએ ખેડાના ઠાસરાની, તો અહીં ખેડૂતોનો રસ્તા ઉપર ટામેટા ફેંકીને રોષ વ્યક્ત કરતો વીડિયો વાઈરલ થયો છે. ખેડૂતોનું કહેવું છે કે બજારમાં આઠથી 10 રૂપિયે વેચાતા ટામેટાના તેમને માત્ર બેથી 3 રૂપિયા જ મળે છે. જ્યારે તેની સામે ખર્ચ 8 થી 9 રૂપિયાનો થાય છે, જેને પગલે ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે.

READ  IPLમાં 12 વર્ષથી બેંગ્લોરની ટીમના મેનેજર અવિનાશ વૈદ્ય હવે આ ટીમ સાથે કરશે કામગીરી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાં ધોળે દિવસે ચોરી! કારનો કાચ તોડીને કરી રૂ.3.5 લાખની ચોરી, જુઓ VIDEO

FB Comments