અરવલ્લીમાં પાણીમાંથી પસાર થતી સ્મશાન યાત્રાનો VIDEO થયો વાયરલ, ગામમાં હજુ પણ ભરાયેલા છે વરસાદી પાણી

અરવલ્લીના શામળાજી નજીકના મેરાવાડા ગામે પાણીમાંથી પસાર થતી સ્મશાન યાત્રાનો VIDEO સામે આવ્યો છે. સ્મશાન યાત્રા સાથે મોટી સંખ્યામા સ્થાનિકો પાણી વચ્ચેથી પસાર થતાં VIDEOમાં જોવા મળી રહ્યાં છે. ગામમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો ઘુંટણસમા પાણીમાં ચાલવા મજબુર બન્યા હતા. ગ્રામજનો ભારે મુશ્કેલી સહન કરી રહ્યાં છે. છતાં તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના લોકો આક્ષેપ કરી રહ્યાં છે.

READ  મોદી, પ્રિયંકા ગાંધી અને સર્જિકલ સ્ટ્રાઇક બાદ હવે સુરતની સાડી પર ઝળક્યા વીર જવાન 'અભિનંદન'

આ પણ વાંચો: અમદાવાદઃ આંબાવાડી પાસે ફાઇનાન્સની ઓફિસમાં કામ કરતી એક યુવતીની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments