જાન્યુઆરી માસમાં રાજ્ય સરકાર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી શકે, CAAના સમર્થનમાં પ્રસ્તાવ રજૂ કરાશે

Congress creates ruckus over crop insurance issue, walks out of Gujarat assembly pak vima mudde vidhansabha ma congress no hobado congress e vidhan sabha mathi karyu walk out

ગુજરાત સરકાર જાન્યુઆરી માસમાં વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવે તેવી શક્યતાઓ છે. તારીખ 8,9,10 કે 13 જાન્યુઆરીએ વિધાનસભાનું વિશેષ સત્ર સરકાર બોલાવે તેવી શક્યતાઓ છે. તેમાં નાગરિકતા સુધારા કાયદો એટલે કે CAAના સમર્થનમાં પ્રસ્તાવ રજૂ કરાશે. આ પ્રસ્તાવ વિધાનસભામાંથી પસાર થતાં જ ગુજરાત સરકાર તેને કેન્દ્ર સરકારને મોકલી આપશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બિન સચિવાલય પરીક્ષા પેપર લીક કેસ! ગૌણ સેવા પસંદગી મંડળના કર્મચારીઓની હિલચાલ પર નજર, જુઓ VIDEO

આ પ્રસ્તાવ પસાર કરાવવા માટે વિધાનસભાનું સત્ર બોલાવવું જરૂરી હોવાથી તાત્કાલિક આ અંગે મુખ્યમંત્રીના આદેશ અનુસાર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સત્ર બોલાવવા માટેની દરખાસ્ત કેબિનેટ બેઠકમાં રજૂ કરાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પ્રસ્તાવનો ડ્રાફ્ટ તૈયાર કરવા સરકારે તેના સંબંધિત વિભાગને સૂચનાઓ આપી દીધી છે. જો કે એક દિવસનું આ ટૂંકૂ સત્ર હંગામેદાર રહે તેવી પણ શક્યતા છે. કારણ કે કોંગ્રેસ આ કાયદાનો પહેલેથી જ વિરોધ કરી રહી છે.

READ  VIDEO: શું ડુંગળી રડાવશે? ડુંગળીના ભાવ થયા બમણાં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો: VIDEO: પ્રવાસમાં જતાં વિદ્યાર્થીઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 10થી વધુને ઈજા

FB Comments