કોરોનાને લઈ રાજ્યમાં રાહતના સમાચાર, ગાંધીનગરના કોરોનાના બે દર્દીઓ સાજા થયા

gandhinagar-2-coronavirus-positive-patients-cured-corona-ne-lai-rajya-ma-rahat-na-samachar-gandhinagar-na-corona-na-2-dardio-saja-thaya

સમગ્ર વિશ્વ અને દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે રાજ્યમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં કોરોના વાયરસના 2 પોઝિટીવ દર્દી સારવાર બાદ સાજા થયા છે અને તેમને થોડીવારમાં જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. આ બે દર્દીઓમાં એક દર્દી 30 વર્ષના અને એક દર્દી 81 વર્ષના છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Gujarat likely to receive heavy rainfall from 17 to 19 Aug : MeT - Tv9 Gujarati

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments