VIDEO: કોરોના સંકટ વચ્ચે તંત્ર એલર્ટ ! ગાંધીનગર ખાતે સ્ટેટ કંટ્રોલ રૂમ કરાયો શરૂ

Coronavirus wrecks havoc in China, more 97 people died yesterday china ma corona virus no kehar yathavat ravivar e vadhu 97 loko na thaya mot

ચીનમાં કોરોના વાયરસે ફફડાટ ફેલાવ્યો છે ત્યારે ચીનમાં ફસાયેલા ગુજરાતીઓ માટે તંત્ર એલર્ટ થયું છે. અને ગાંધીનગર ખાતે સ્ટેટ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગ હેઠળ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે.

આ પણ વાંચો: ચીનમાં કોરોના નામનો ભયંકર વાયરસ ફેલાયો, અત્યાર સુધી 132 લોકોના મોત

કંટ્રોલ રૂમે તમામ જિલ્લા કલેકટર પાસેથી માહિતી માગી છે. અને ચીનમાં રહેતા લોકોની માહિતી એકઠી કરવાની કામગીરી શરૂ કરાઈ છે. સાથે જ સરકારે ટ્વીટર અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સંપર્ક કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે અને અત્યાર સુધીમાં 93 લોકોએ આ કંટ્રોલ રૂમનો સંપર્ક પણ કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Hardik Patel discharged from hospital, sent back to Lajpore jail - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments