લોકરક્ષક દળ ભરતીને લઈને ઉમેદવારો જેની રાહ જોઈ રહ્યાં હતા તેની થઈ જાહેરાત

એલઆરડીની પરીક્ષાને લઈને રાજ્યના ગૃહપ્રધાને અગત્યની જાહેરાત કરી છે. પરીક્ષા પહેલાં વિવાદમાં સંપડાઈ હતી અને બાદમાં આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યારે પ્રદિપસિંહ જાડેજા દ્વારા જાહેરાત કરીને કહેવામાં આવ્યું કે તમામ પાસ થયેલાં ઉમેદવારોને એપોઈન્ટમેન્ટ લેટર આપવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વલસાડ: સતારાથી સુરત જતી ખાનગી બસમાં લાગી આગ, જુઓ VIDEO

આ પણ વાંચો :   VIDEO: વડોદરામાં પાણીના નળમાંથી ચા? શહેરના પશ્ચિમ વિસ્તારમાં દૂષિત પાણીથી લોકો હેરાન

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

FB Comments