BIG BREAKING: બિનસચિવાલય વર્ગ-3 પરીક્ષા પેપરલીક કેસમાં પોલીસે 5થી વધુ લોકોની કરી ધરપકડ

Gandhinagar: Bin Sachivalay paper leak case; Police arrests more than 5 persons in the matter

બિનસચિવાલયની વર્ગ-3ની પરીક્ષાનું પેપર લીક કેસમાં પોલીસે પાંચથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે પેપરલીક કાંડમાં આંતરરાજ્ય ગેંગની સંડોવણી હોય શકે. પરીક્ષા રદ થયાના 10 દિવસમાં જ પોલીસે આરોપીઓને દબોચી લીધા છે. મહત્વનું છે કે 17 નવેમ્બરે લેવાયેલી બિનસચિવાલયની વર્ગ-3ની પરીક્ષા 16 ડિસેમ્બરે રાજ્ય સરકારે રદ કરી હતી.

READ  LRD ભરતી વિવાદનો અંતઃ બિન-અનામત વર્ગ દ્વારા આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત, જો સરકાર ફેરફાર કરશે તો...

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં કલર કામ કરતા કારીગરને જીવતો સળગાવાયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments