કમલમ ખાતે ભાજપની કોર કમિટીની બેઠક, પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કરાશે મંથન

Gandhinagar: BJP core committee meeting at Kamlam today Gandhinagar Kamlam khate BJP ni Core committee ni bethak By Poll ane sthanik swaraj ni chutani ne lai karase manthan

રાજ્યમાં પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાતની સાથે જ ભાજપમાં તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ગાંધીનગર કમલમ ખાતે આજે ભાજપની કોર કમિટીની બેઠક મળશે. બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ સામેલ થશે. આ બેઠકમાં પેટાચૂંટણીમાં કેવી રીતે જીત મેળવવી તેને લઈને આગળની રણનીતિ ઘડવામાં આવશે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ ભાજપ મંથન કરશે. પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને નિરીક્ષકોની એક યાદી તૈયાર કરાશે.

READ  સંબીત પાત્રાના વીડિયોથી ખુલી આ પોલ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments