ગાંધીનગરના ગોજારીયા હાઈવે ઉપર બે કાર વચ્ચે અકસ્માત, એક કારમાં લાગી અચાનક આગ, જુઓ VIDEO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગાંધીનગરના ગોજારીયા હાઈવે ઉપર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક કારમાં અચાનક આગ લાગી હતી. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. ઘાયલ વ્યક્તિને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ત્યારે પેથાપુર પોલીસે આ ઘટના બાબતે કાર્યવાહી હાથ ધરી છે.

READ  આંધ્ર પ્રદેશમાં જગન મોહન રેડ્ડીની સરકાર આવતાની સાથે ચંદ્રબાબુ નાયડૂનું સરકારી નિવાસ તોડી પડાયું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments