જુઓ આ CCTV અને સ્કૅચ, ઓળખી બતાવો વીડિયોમાં દેખાતા સિરિયલ કિલરને, ગાંધીનગર પોલીસ આપશે યોગ્ય ઈનામ

ગાંધીનગરમાં સિરિયલ કિલરને પકડવા પોલીસે ઈનામની જાહેરાત કરી છે. ગાંધીનગર પોલીસે સિરિયલ કિલરની જાણકારી આપનારને યોગ્ય ઈનામ આપી સન્માન કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

પોલીસે સિરિયલ કિલર, સ્કેચ કે પછી સીસીટીવીમાં દેખાતી વ્યક્તિ વિશે માહિતી આપશે તે ઈનામને પાત્ર બનશે તેવી જાહેરાત કરી છે. 7621002311નંબર પર પોલીસને જાણ કરવા અપીલ કરાઈ છે. મહત્વનું છે કે, ગાંધીનગરમાં ત્રણ હત્યાઓ કરી ચૂકેલો આ સિરિયલ કિલર હજુ પણ ફરાર છે.

જુઓ VIDEO:

સિરિયલ કિલરને પકડવા ઈનામની જાહેરાત
સિરિયલ કિલરની જાણકારી આપનારને અપાશે યોગ્ય ઈનામ
ગાંધીનગર પોલીસે કરી ઈનામની જાહેરાત
7621002311 નંબર પર જાણ કરવા અપીલ

[yop_poll id=1365]

Ahmedabad: One arrested for posing as police and duping traders- Tv9

FB Comments

TV9 Web Desk3

Read Previous

સ્ટેચ્યૂ ઑફ યુનિટીની ટેન્ટ સિટીના ગોડાઉનમાં વહેલી સવારે લાગી આગ, જુઓ VIDEO

Read Next

Swiggyથી આવેલા ફૂડમાંથી નીકળી લોહીવાળી Bandage, કંપનીએ માગી માફી, રેસ્ટોરન્ટને કરી બ્લેકલિસ્ટ, જુઓ VIDEO

WhatsApp chat