ગાંધીનગરમાં નકલી ઘીનો અસલી કારોબાર! નકલી ઘીનું ઝડપાયું કારખાનું, જુઓ VIDEO

Gandhinagar: Duplicate ghee making factory busted in Dehgam, valuables worth Rs. 7 lakh seized

ગાંધીનગરના દહેગામના મોટા જલુન્દ્રા ગામની સીમમાંથી નકલી ઘી બનાવતું આખું કારખાનું ઝડપાયું છે. એલસીબીએ બાતમીના આધારે દરોડા પડતાં એક, બે નહીં પરંતુ 1500 કિલો નકલી ઘીનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે કારખાનામાંથી તપાસ કરી નકલી ઘી તેમજ મશીનરી સહિત રૂપિયા 7 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને નકલી ઘીના અસલી કારોબાર અંગે તપાસ હાથ ધરી છે.

READ  Test Drive of Audi A3 Cabriolet-Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાં રૂવાડા ઉભા કરી દે તેવા જોખમી સ્ટંટ કરતા યુવકનો VIRAL VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કચ્છ: પોલીસ મથકમાં સંપર્ક નહીં થાય! સાત જેટલા પોલીસ મથકમાં ફોન સેવા બંધ, જુઓ VIDEO

 

FB Comments