VIDEO: શિયાળુ પાકનું મબલક ઉત્પાદન છતા ખેડૂતો નિરાશ, પાકના નથી મળતા પૂરતા ભાવ !

Gandhinagar: Farmers of Shiholi village getting unfair price of wheat, paddy produce

ચોમાસું પાકમાં ભલે ખેડૂતોને નિષ્ફળતા મળી હોય પરંતુ શિયાળુ પાકમાં ખેડૂતોને ભરપૂર લાભ થાય તેવી શકયતા છે. કારણ કે રવી પાકનું રેકોર્ડ વાવેતર થયું છે. અત્યાર સુધી હવામાને પણ ખેડૂતોને સાથ આપ્યો છે. બસ હવે જો ખેડૂતોને તેઓના પાકના યોગ્ય ભાવ મળી જાય તો ખેડૂતો માલામાલ થઇ જાય. પરંતુ ખેડૂતોની ફરિયાદ છે કે તેઓને પાકના યોગ્ય ભાવ મળતા નથી. ઓછા ભાવે તેઓ પાક વેચવા મજબૂર બને છે.

READ  ઢબૂડી માતાની ઢોંગીલીલાનો ફૂટ્યો ભાંડો! ધર્મના નામે ધતિંગ! જુઓ VIDEO

આ પણ વાંચો: નિત્યાનંદ ક્યાં છે? કર્ણાટક હાઈકોર્ટની સામે પોલીસે આપ્યો કંઈક આવો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments