રાજ્યના મેડિકલ ડીગ્રી ધરાવતાં IAS-IPS અધિકારીને સોંપાઈ શકે છે કોરોનાની મહત્વની જવાબદારી

Gandhinagar IAS IPS officers with medical degree can be given COVID 19 responsibilities

રાજ્યના મેડિકલ ડીગ્રી ધરાવતાં આઈએએસ – આઈપીએસ અધિકારીને કોરોનાની મહત્વની જવાબદારી સોંપાઈ શકે છે, કેન્દ્ર સરકારના નોટિફિકેશન બાદ ગુજરાતમાં જવાબદારી સોંપાઈ શકે છે. રાજ્યમાં 8 આઈએએસ અધિકારી તબીબી શિક્ષણ ધરાવે છે, 10 આઈપીએસ અધિકારી પણ મેડિકલ ડીગ્રી ધરાવે છે. અમદાવાદ-સુરત જેવા વિસ્તારમાં વધી રહેલા કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા અંગે જવાબદારી સોંપી શકાય છે.

READ  VIDEO: બિનસચિવાલય ગેરરીતિના વિરોધ મુદ્દે ગાંધીનગર SP મયુર ચાવડાએ વિદ્યાર્થી નેતાને સરકાર સાથે રજૂઆત કરવા આમંત્રિત કર્યા

આ પણ વાંચો: દેશમાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 10956 કેસ નોંધાયા, 396 લોકોના મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments