લોકસભાની ચૂંટણીને લઈને ગાંધીનગર બેઠક પર મતગણતરી માટે આવી છે ચૂંટણી પંચની તૈયારીઓ

લોકસભા ચૂંટણી મતગણતરીને ગણતરીના કલાકો બાકી રહ્યાં છે.  ગાંધીનગર લોકસભા ચૂંટણી અધિકારીએ મતગણતરીને લઈને તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો છે.  ગાંધીનગર લોકસભા બેઠકની મતગણતરી માટે ચૂંટણી અધિકારીએ નવતર પ્રયોગ અપનાવ્યો છે.

આ પણ વાંચો:  વર્લ્ડ કપ 2019: કોચ રવિ શાસ્ત્રીએ વિરાટની સેનામાં આ ખેલાડીના રોલને ગણાવ્યો મહત્ત્વપૂર્ણ

લોકસભાની પ્રત્યેક વિધાનસભા બેઠકને અલગ કલર કોડ આપવામાં આવ્યો છે તો સુરક્ષાને ધ્યાનમા લઈને 113 કેમેરાની મદદથી મતગણતરીનું મોનિટરીંગ થશે. સ્ટ્રોંગ રૂમથી મત ગણતરી કેન્દ્ર સુધી લઈ જવાતી મત પેટીનું પણ વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે. સમર્થકોને મત ગણતરી પ્રક્રિયા જોવા માટે મત ગણતરી કેન્દ્ર કમ્પાઉન્ડમાં જ 100 મીટર દૂર બે LED લગાવ્યા છે તો ત્રણ સ્તરમાં સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવશે.

READ  ડેનમાર્કના અરબપતિના ત્રણ બાળકોના શ્રીલંકા સિરિયલ બ્લાસ્ટમાં મોત, વેકેશન માણવા માટે ગયા હતા શ્રીલંકા

 

NRIs all set to accord grand welcome to PM Modi in Houston , USA | Tv9GujaratiNews

FB Comments