રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે અનિલ મુકિમે વિધિવત રિતે ચાર્જ સંભાળ્યો, જાણો કેટલામાં CS છે અનિલ મુકિમ

રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે અનિલ મુકિમે વિધિવત રિતે ચાર્જ સંભાળી લીધો છે. પૂર્વ મુખ્ય સચિવ જે.એન સિંઘ નિવૃત થતા જ રાજ્યના 29માં મુખ્ય સચિવ તરીકે અનિલ મુકીમની પસંદગી કરવામાં આવી છે. Tv9 સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે, ગુજરાત તમામ દ્રષ્ટીએ મોખરે છે. અને આ રાજ્ય જેટલી તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે. તેનાથી વધુ ગતિએ આ આગળ વધે તેવી પ્રાથમિકતા તેમની રહેશે.

READ  News in brief from Gujarat : 17-11-2017 - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારઃ શું રાજ ઠાકરેની પાર્ટી MNSએ પોતાના પિતરાઈ ભાઈને સમર્થન આપ્યું કે નહીં?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments