ગાંધીનગરઃ કલોલના પલિયડ ગામમાં જમીન બાબતની માથાકૂટમાં થયું ફાયરિંગ, જુઓ VIDEO

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પલિયડ ગામે ફાયરિંગની ઘટના બની છે. જમીન વિવાદમાં બે શખ્સો વચ્ચે માથાકૂટ થઈ હતી. તો એક શખ્સે ફાયરિંગ કર્યું. આ મામલે પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. અને આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ બેબાકળા બનેલા પાકિસ્તાને ગુજરાતની સરહદ નજીક SSG કમાન્ડો તૈનાત કર્યાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

READ  ગાંધીનગર સચિવાલય નજીક ફરી દીપડાના પગરવ દેખાતાં તંત્ર એક્શનમાં, વન વિભાગ એલર્ટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments