VIDEO: મુખ્યપ્રધાન નિવાસસ્થાને આજે બપોરે 3.30 કલાકે બેઠક યોજાશે, સંગઠન સંરચનાને લઈને બેઠકમાં થઈ શકે ચર્ચા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના નિવાસસ્થાને આજે બપોરે 3.30 કલાકે બેઠક યોજાશે. બેઠક રાષ્ટ્રીય સંગઠન મહાપ્રધાન વી.સતીષની અધ્યક્ષતામાં યોજાશે. તે સિવાય બેઠકમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત કોર કમિટીના સભ્યો બેઠકમાં ઉપસ્થિત રહેશે. બેઠકમાં સંગઠન સંરચનાને લઈ ચર્ચાઓ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને બેઠક પૂર્ણ થાય ત્યારબાદ કમલમ્ ખાતે પણ બેઠક યોજાશે.

READ  દક્ષિણ આફ્રિકા સામે 3જી T20 માં ભારતનો કારમો પરાજય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments