VIDEO: મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને મળશે બજેટલક્ષી બેઠક, આ મુદ્દે થશે ચર્ચાઓ

આ પણ વાંચો: વડોદરામાં વિદેશી વિદ્યાર્થીઓએ સ્થાનિક રહીશ પર નજીવી બાબતે કર્યો હુમલો, જુઓ VIDEO

ગાંધીનગરમાં CM રૂપાણીના નિવાસસ્થાને સાંજે બજેટલક્ષી બેઠક મળશે. જેમાં બજેટમાં કયા મુદ્દા સમાવવા તે અંગે ચર્ચા કરવામાં આવશે સાથે જ વિધાનસભામાં રજૂ કરવાના વિધેયકો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં સરકારના 6 પ્રધાનો, ચીફ સેક્રેટરી અને નાણાસચિવ હાજર રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરેન્દ્રનગરના લખતર પાસે કોઝ-વેના પાણીમાં ફસાઈ કાર, જુઓ LIVE VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments