VIDEO: બેઠકોનો દોર, વળતર ક્યારે? પાકવીમા અને પાક નુકસાનને લઈ આજે સાંજે 4 વાગ્યે CMના નિવાસસ્થાને બેઠક

 

ગાંધીનગરમાં પાકવીમા અને પાક નુક્સાનને લઈ આજે સીએમના નિવાસસ્થાને બેઠક મળવાની છે. આ બેઠકમાં રાહત પેકેજ અંગે ખેડૂતોમાં વ્યાપેલા રોષ અંગે ચર્ચા થશે અને ખેડૂતોને પાક વીમાનું વળતર ઝડપી મળે તેની સમીક્ષા કરાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જાંબુઘોડામાં PSI સંજય ગઢવીએ બુટલેગરને ફોન કરવાના પ્રકરણમાં સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપાઈ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જેના માટે મુખ્યપ્રધાને કૃષિ વિભાગ પાસે પાક વીમા સર્વેનો રિપોર્ટ માગ્યો છે. આ બેઠકમાં કૃષિપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, નાણાં અને કૃષિ વિભાગના મુખ્ય અગ્ર સચિવ અને અધિકારીઓ હાજર રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ખુબ જાણીતા Bollywood અભિનેત્રી વિદ્યા સિન્હાનું નિધન

 

FB Comments