પાકવીમામાં ગોલમાલ? પાકવીમામાં કૌભાંડ આચરાતું હોવાનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ, જુઓ VIDEO

Gandhinagar: Pal Ambaliya alleges corruption in distribution of crop insurance

રાજ્યમાં પાકવીમાનું વળતર અયોગ્ય પ્રકારે ચૂકવાતું હોવાની બૂમરાડ છે, તેવામાં કૉંગ્રેસે ગાણિતિક સૂત્ર સાથે રાજ્યમાં કેવી રીતે પાકવીમાનું કૌભાંડ ચાલી રહ્યું છે તેનો પર્દાફાશ કર્યો છે. કૉંગ્રેસનો આક્ષેપ છે કે હેક્ટરદીઠ 61 હજાર લેખે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. જો રાજ્યના તમામ તાલુકાના પત્રકો જાહેર કરવામાં આવે તો 30 હજાર કરોડનું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે. પાકવીમામાં 90 ટકાથી વધુ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. કૉંગ્રેસ કિસાન સેલના પાલ આંબલિયાએ જૂનાગઢના અમરગઢ ગામના 5 સર્વે નંબરના માધ્યમથી સમગ્ર કૌભાંડનું ગણિત સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

READ  સુરત આગકાંડ: બિલ્ડીંગમાં આગ લાગતા એક વિદ્યાર્થીએ નીચે કુદકો મારીને પોતાનો જીવ બચાવ્ચો, જુઓ વીડિયો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમરેલીની સાવરકુંડલા APMCમાં બાજરાના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: દંડથી બચવાનો અનોખો પેંતરો! ધ્રાંગ્રધ્રાના યુવકે વાહન છોડી કરી ઘોડીની સવારી

 

FB Comments