ગાંધીનગર: કલોલ ખાતે સોશ્યલ ડિસ્ટેન્સિંગ અને જાહેરનામાનો ભંગ, નવા શાક માર્કેટનો VIDEO આવ્યો સામે

Gandhinagar; People in huge number flock to vegetable market in Kalol, defy social distancing

ગાંધીનગરના કલોલ ખાતે સોશ્યલ ડિસ્ટેન્સિંગ અને જાહેરનામાનો ભંગ થતો જોવા મળ્યો હતો. કલોલ નવા શાક માર્કેટનો વીડિયો સામે આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો શાકભાજી લેવા ભેગા થયા હતા.વીડિયોમાં મોટી સંખ્યાને કારણે સોશ્યલ ડિસ્ટેન્સિંગનો ભંગ જોવા મળી રહ્યોં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  News Headlines @ 11 AM :16-11-2017 - Tv9 Gujarati

FB Comments