ગાંધીનગરના મહાત્મા મંદિરના એક્ઝિબિશન હોલમાં COP 13 કોન્ફરન્સનું આયોજન કરાયું

Gandhinagar: PM addresses 13th Convention on Conservation of Migratory Species via video conference

ગાંધીનગરના મહાત્મા મંદિરના એક્ઝિબિશન હોલમાં COP 13 કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે ઉદ્ઘાટન કરશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ થકી સંબોધન કરશે. આ કાર્યક્રમમાં 130 દેશના 600 ડેલિગેશન ઉપસ્થિત રહેશે. વિશ્વમાં પરિવહન કરતી પ્રજાતીઓના સંરક્ષણ બાબતે વિશ્વભરના અગ્રણીઓ એકઠા થઈને ચિંતન કરશે.

આ પણ વાંચોઃ પ્રમુખ સ્વામી મહારાજની 99મી જન્મજયંતિ આગામી ડિસેમ્બરમાં ચાણસદમાં ઉજવાશે, વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો થશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગાંધીનગરથી લોકસભામાં 6 ટર્મ સુધી સાંસદ એલ.કે. અડવાણી હવે ગુજરાતના મતદાતા નહીં!

 

FB Comments