VIDEO: રાજ્યમાં અનામતના મુદ્દાને લઈને આવતીકાલે કેબિનેટ બેઠકમાં થશે મહત્વની ચર્ચા

Gandhinagar: Reservation issue to be discussed in cabinet meeting tomorrow

રાજ્યમાં અનામતનો મુદ્દો બન્યો ગંભીર બન્યો છે. આવતીકાલે કેબિનેટ બેઠકમાં થશે મહત્વની ચર્ચા. ધારાસભ્યો – સાંસદો અને આંદોલનને ધ્યાનમાં રાખીને બેઠકમાં મહત્વની ચર્ચા થશે.

આ પણ વાંચો: આંગડીયા પેઢીના કર્મચારી પર લુંટના ઈરાદે ફાયરીંગ! એક કર્મચારીનું મોત, જુઓ VIDEO

અનામતના ઠરાવમાં સુધારા કરવા અંગે ચર્ચા કરશે. 1 ઓગસ્ટ 2018નો અનામતનો ઠરાવ સરકાર માટે પેંચીદો પ્રશ્ન બન્યો છે. છેલ્લાં 43 દિવસથી એસટી અને ઓબીસી સમાજની મહિલાઓ આંદોલન કરી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગાંધીનગર: રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકો પડતર માગણીઓને લઈ ધરણાં પ્રદર્શન કરશે

FB Comments