ગણપતિ વિસર્જન વખતે રાખજો સાવચેતી! નહીં તો મળશે મોત, જુઓ VIDEO

અરવલ્લીના ધનસુરાના ખડોલ ગામ ખાતે નદીમાં 6 યુવાનો ડૂબ્યા છે. ગણપતિ વિસર્જન કરવા ગયેલા યુવાનો વિસર્જન કરતી વખતે ડૂબ્યા છે. સ્થાનિક યુવાનોએ 2 યુવકોના મૃતદેહને બહાર કાઢ્યા છે જ્યારે અન્ય 4 યુવાનોની શોધખોળ હજુ ચાલુ છે. સ્થાનિકો ઉપરાંત ફાયર વિભાગે પણ આ યુવાનોની શોધખોળ હાથ ધરી છે. આ બધા જ યુવાનો ધનસુરાના કેશરપુરા ગામના હતા.

READ  ઊંઝાખાતે લક્ષચંડી યજ્ઞનો આવતીકાલથી વિધિવત થશે પ્રારંભ, જગતગુરૂ શંકરાચાર્ય પણ કરશે આગમન

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કાર પાર્ક કરવા બાબતે મારામારી! મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ, જુઓ LIVE VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રાજ્યમાં આગામી 5 દિવસ હજુ ગરમીનો પ્રકોપ યથાવત, હવામાન વિભાગે અમદાવાદમાં 2 દિવસ જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

 

FB Comments