સુરત: રાહદારીઓ પાસેથી મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં, 75 જેટલા મોબાઈલ ચોરીના ભેદ ઉકેલાયા, જુઓ VIDEO

સુરતમાં રાહદારીઓ પાસેથી મોબાઈલ સ્નેચિંગના ગુનાને અંજામ આપતી ગેંગ ક્રાઈમ બ્રાંચના સકંજામાં આવી ગઈ છે. ચોરીના મોબાઈલ ખરીદ-વેચાણ કરતી આ ગેંગ ઓર્ગેનાઇઝ રીતે ગુનાને અંજામ આપતી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: 'વાયુ' વાવાઝોડાને લીધે એલર્ટ, દરિયા કિનારા નજીકના ગામડાને ખાલી કરવામાં આવી શકે

 

 

આરોપીની ધરપકડની સાથે જ મોબાઈલ સ્નેચિંગ સહિત ચોરીના કુલ 75 જેટલા ગુનાના ભેદ ઉકેલાયા છે તો 5.93 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગુનાનો મુખ્યા આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. હાલ ક્રાઈમ બ્રાંચે મુખ્ય આરોપી સહિત 2 કિશોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.

READ  4 Cellphones recovered from Sabarmati Jail leaves questions on Jail security - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments