દિવ્યાંગોએ કરી નવરાત્રીની ઉજવણી! દિવ્યાંગો ઝુમ્યા ગરબાના તાલે, જુઓ VIDEO

નવરાત્રીના પર્વમાં લોકો મનમુકીને રાસ રમતા હોય છે. કેટલાક લોકો એવા પણ હોય છે કે જેમને રાસ રમવાની ઇચ્છા તો છે, પરંતુ તેઓ દિવ્યાંગ હોવાથી નવરાત્રી ઉજવી નથી શકતા. દિવ્યાંગ લોકો પણ નવરાત્રીની ઉજવણી કરી શકે તે માટે અમદાવાદના મેમનગરમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા થિંક પોઝિટિવે આ આયોજન કર્યું. જેમાં દિવ્યાંગોએ માતાજીની આરતી કરી અને ગરબાના તાલે ઝુમ્યા હતા. ગરબા મહોત્સવમાં સમગ્ર ગુજરાતમાંથી 600થી વધુ દિવ્યાંગ ખેલૈયાઓએ આ ગરબા મહોત્સવમાં ભાગ લીધો હતો. સંસ્થાએ ગરબે રમતા ખેલૈયાઓને ઈનામો પણ આપ્યા હતા.

READ  VIDEO: એક તરફ કોર્ટના આદેશનું ઉલ્લંઘન અને બીજી તરફ પત્રકારો સાથે દાદાગીરી, સુરતના VR મોલની ઘટના

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બાળકોના માતા-પિતા ચેતી જજો! બાળકોને સમજાવો ટ્રાફિકના નિયમો! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Manchurian Idli & Cardamom Nankhatai - 5 Star Tadka

 

FB Comments