ગૌપાલન, ઓર્ગેનિક ખેતી અને જળસંચય દ્વારા સમૃદ્ધિ, જુઓ VIDEO

જૂનાગઢનું જામકા અહિં આજે પણ કૃષ્ણ બલરામની જેમ ખેતી થાય છે જી હા, કે જેમ કૃષ્ણ ગાયો ચરાવતા અને બલરામ ખેતી કરતા તેમ ગાય અને કૃષિ એ એક રથનાં બે પૈડા સમાન છે તેવી રીતે અહિં ખેતી કરવામાં આવે છે. ગાય આધારિત ઓર્ગેનિક ખેતી, ગૌપાલ અને સાથે જળસંચય. જામકામાં આ ત્રણેય બાબતોમાં જબરદસ્ત કામ થયુ છે અને તેના કારણે તો વિશ્વનાં ઘણા બધા દેશોનાં નિષ્ણાંતો આ આદર્શ ગામ અને તેનાં આદર્શ ખેડૂતની મૂલાકાતે આવે છે.

READ  VIDEO: મુખ્યપ્રધાન નિવાસસ્થાને આજે બપોરે 3.30 કલાકે બેઠક યોજાશે, સંગઠન સંરચનાને લઈને બેઠકમાં થઈ શકે ચર્ચા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાં મહિલા કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ક્યારે અને કેવી જમીનમાં કરવું જીરૂનું વાવેતર અને કેટલો રાખવો બિયારણનો દર? જુઓ VIDEO

 

FB Comments