કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 24 માર્ચે દેશની આ COURTમાં આપવી પડશે હાજરી, જાણો શું છે આખો મામલો ?

મુંબઈની એક અદાલતે ગૌરી લંકેશ હત્યાકાંડના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર આરોપ લગાવવા અંગે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સીપીએમ નેતા સીતારામ યેચુરી વિરુદ્ધ માનહાનિના કેસની પ્રક્રિયા શરુ કરી દીધી છે.

 

મુંબઈ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટની અદાલતે ગૌરી લંકેશ હત્યાકાંડમાં સંઘ પર આરોપ લગાવવા સામે થયેલી ફરિયાદ બાદ રાહુલ અને યેચુરીને સમન મોકલ્યુ હતું. હવે આ કેસની આગામી સુનાવણી 25 માર્ચના રોજ થશે. કોર્ટે રાહુલ ગાંધી અને સીતારામ યેચુરી બંનેને 24 માર્ચે વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવા માટે કહ્યું છે.

READ  ગહલોત અને પાયલટ બંનેમાંથી 72 કલાકની રસાકસી પછી રાજસ્થાનમાં કોણે આખરે મળી સત્તા?

 

નોંધનીય છે કે માનહાનિનો કેસ સંઘના એક કાર્યકરે દાખલ કર્યો હતો. સંઘ કાર્યકર અને વકીલ ધૃતિમાન જોશીએ વર્ષ 2017માં રાહુલ ગાંધી, યૂપીએ પ્રમુખ સોનિયા ગાંધી, સીપીએમ તથા તેના મહામંત્રી યેચુરી વિરુદ્ધ અદાલતમાં અંગત ફરિયાદ નોંધાવી હતી.

કોર્ટે ગત 18 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી અને યેચુરીને સમન ઇસ્યુ કર્યો હતો. જોકે સોનિયા ગાંધી અને સીપીએમ વિરુદ્ધની ફરિયાદ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યુ હતું કે વ્યક્તિઓ દ્વારા કરાયેલી ટિપ્પણીઓ માટે પાર્ટીને જવાબદાર ન ઠેરવી શકાય.

READ  રાહુલ ગાંધી લડી શકે છે બે બેઠકો પરથી ચૂંટણી, શું કોંગ્રેસ અધ્યક્ષને અમેઠીમાં લાગી રહ્યો હારનો ડર ?

[yop_poll id=1684]

Ahmedabad: Congress leaders take out bike rally without wearing helmets| TV9News

FB Comments