લોકસભા ચૂંટણીમાં મોટી જીત મેળવ્યા પછી ગૌતમ ગંભીર વિશ્વ કપમાં કરશે આ કામ

લંડનના ધ ઓવલ ગ્રાઉન્ડમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની સામે ટકરાશે. આ મેચમાં હાલમાં થયેલી લોકસભા ચૂંટણીમાં મોટી જીત મેળવનારા સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર કમેન્ટ્રી કરતા નજરે આવી શકે છે.

ગૌતમ ગંભીરે ટ્વિટર દ્વારા આ જાણકારી આપી છે. તે થોડા દિવસ માટે મુંબઈ કમેન્ટ્રી કરવા માટે જશે. ગૌતમ ગંભીર વિશ્વ કપમાં સ્ટાર સ્પોર્ટસ ઈન્ડિયા પર કમેન્ટ્રી કરતા નજરે પડશે.

 

 

READ  CMના ભાણીયાએ એશો આરામ માટે ક્રેડીટ કાર્ડથી 32 કરોડ રૂપિયા ઉડાવ્યા, જાણો CMના ભાણીયાની લાઈફ-સ્ટાઈલ વિશે

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા સામેની મેચ માટે સચિન તેંડુલકરે ભારતીય ટીમને આપી મોટી ચેતવણી

ગંભીરે કહ્યું કે મેં મારા સંસદીય ક્ષેત્રને દિલ્હીમાં બેસ્ટ બનાવવાનું વચન આપ્યું છે. જેને હુ પુરૂ કરીશ. તેની પહેલા પણ ગંભીર IPLમાં શરૂઆતી મેચમાં કમેન્ટ્રી કરતા નજરે આવ્યા હતા પણ ચૂંટણીના લીધે તેઓ કમેન્ટ્રીથી દુર થઈ ગયા હતા. IPL પછી ગંભીર હવે વિશ્વ કપમાં કમેન્ટ્રી કરતા નજરે આવશે.

READ  કાર્તિકી પૂનમ પર આ કુંડમાં સ્નાન કરવાથી મળે છે પાપોમાંથી મુક્તિ!

 

Oops, something went wrong.
FB Comments