આજથી શરૂ થયો 10% આર્થિક અનામતનો લાભ , જો તમારે અનામત મેળવવું હોય તો આ 8 ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા છે ખૂબ જ જરૂરી

આજથી દેશના અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થી વર્ગના સામાન્ય લોકોને 10 ટકા અનામતનો લાભ મળવાનું શરૂ થઈ જશે. આરક્ષણનો લાભ મેળવવા માટે સરકાર તરફથી કેટલાંક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. જેના માટે તમને કેટલાંક મહત્વના ડોક્યૂમેન્ટની જરૂર રહેશે જેના વગર અનામતનો લાભ મેળવી શકશો નહીં. જો તમારે પણ આર્થિક અનામતનો લાભ લેવાનું હોય તો તમારી પાસે 8 પ્રમાણપત્રોની ખાસ જરૂર રહેશે.

આવકનો દાખલો:
સૌથી મહત્વનું ડોક્યુમેન્ટ જો ગણવામાં આવશે તો તે હશે તમારા આવકનું પ્રમાણપત્ર. જેમાં તમારી આવક 6 લાખથી વધુ પણ હોવી ન જોઇએ.

READ  શું પાકિસ્તાની ક્રિકેટ ટીમના બોલરની ઉંમર વધવાના બદલે ઘટી રહી છે? સોશિયલ મીડિયામાંં ઉડી મજાક

જાતિ પ્રમાણપત્ર :
સવર્ણ અનામતનો લાભ મેળવનાર લોકોને જાતિ પ્રમાણ પત્ર રહે છે. સવર્ણ જાતિના લોકો પાસે મોટેભાગના લોકો પાસે જાતિ પ્રમાણ પત્રની જરૂર હોય છે. જેના માટે લોકો પાસે તે હોવું જરૂરી છે.

બીપીએલ કાર્ડ:
જો તમે સવર્ણોમાં પણ પછાત વર્ગનો સમાવેશ થતો હોય તો તમારી પાસે બીપીએલ કાર્ડ હોવાનું ખૂબજ જરૂરી છે.

પાનકાર્ડ : 
પાનકાર્ડ આજના સમયમાં તમામ નોકરી અને સેવાઓ માટે જરૂરી કરી દેવામાં આવ્યો છે. જો તમારે કોઇ શિક્ષણ અને નોકરીના લાભ મેળવવો હોય તો પાનકાર્ડ જરૂરી છે.

READ  કાશ્મીરમાં ઓગસ્ટ ક્રાંતિઃ રાજ્યસભામાં બિલ પાસ થતાની સાથે મહેબુબા મુફ્તી અને ઉમરની ધરપકડ

આધાર કાર્ડ : 
અનામતનો લાભ મેળવવા માટે હાલમાં આધાર કાર્ડ હોવો ખૂબજ જરૂરી છે. નોકરીમાં પણ હાલમાં આધારકાર્ડ જરૂરી કરી દેવામાં આવ્યો છે. જેના દ્વારા તમારી તમામ માહિતી મેળવી શકાય છે.

ઈન્કમ ટેક્સ રિટર્ન : 
સવર્ણોએ જો અનામતનો લાભ મેળવવો હોય તો ઈન્કમ ટેક્સ રિટર્નના ફોર્મ-16 ખૂબજ જરૂરી બની રહે છે. 8 લાખ રૂપિયાથી ઓછી હોય તો તેને અનામતના દાયરમાં લાવવમાં આવે છે.

READ  દેશ પુલવામા હુમલાના શોકમાં ગરકાવ છે અને ત્યારે ગુજરાતના આ મંત્રી સાડી-વિતરણના કાર્યક્રમો કરી રહ્યાં છે!

પાસબુકની કોપી : 
અનામતનો લાભ મેળવવા માટે પાસબુક કોપી સાથે રાખવી જરૂરી છે. પાસબુકમાં ત્રણ મહિનાનું સ્ટેટમેન્ટ હોવુ ખૂબ જ જરૂરી છે. જેનાથી તમારી આવાક અંગે માહિતી મળી શકે છે.

જનધન યોજનાથી જોડો : 
પછાત સવર્ણોને આર્થિક આધાર પર નોકરી આપવાની વાત છે. જેના માટે જનધન યોજનાનો લાભ મેળવવો જોઇએ. આર્થિક રૂપથી નબળાં લોકોને તેનો સૌથી સીધી લાભ મળી રહે છે.

 

[yop_poll id=966]

FB Comments