VIDEO: તમને આવતો તાવ ડેન્ગ્યુ હોઈ શકે છે! ડેન્ગ્યુએ લીધો બાળકીનો ભોગ

બનાસકાંઠાના પાલનપુરના ગઠામણ ગામે ડેન્ગ્યુના રોગે એક બાળકીનો ભોગ લીધો છે. બાળકીને ડેન્ગ્યુના લક્ષણો દેખાતા તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે બાળકીની તબિયત ન સુધરતા તેને અમદાવાદ લઈ જવામાં આવી રહી હતી, જ્યાં રસ્તામાં બાળકીનું મોત થતા પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થયા હતા. આમ ડેન્ગ્યુના રોગે એક બાળકીનો જીવ લીધો છે.

READ  #Monsoon2017: 2to3 ft breach occurred on Talaja,Shetrunji river bridge, Bhavnagar - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતવાસીઓ આજથી રહો સાવધાન! ભારે પડશે નિયમ ભંગ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આજનું રાશિફળઃ જાણો શા માટે આ કાર્ય કરવાથી થઈ શકે છે તમને ફાયદો, આ રાશિના જાતકો માટે છે શુભ દિવસ

 

FB Comments