હત્યા કે આત્મહત્યા? કુવામાંથી મળ્યો યુવતીનો મૃતદેહ, જુઓ VIDEO

છોટાઉદેપુરમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. પાવી જેતપુરના કંડા ગામની આ ઘટના છે કે જ્યાં કુવામાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતક યુવતીની ઓળખ પણ કરી છે. યુવતીએ થોડા સમય પહેલા જ નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. યુવતીના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. યુવતીની હત્યા થઈ છે કે પછી તેણે આત્મહત્યા કરી છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

READ  વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં ખુલી ભાજપ સરકારની પોલ, ધારાસભ્યોના સવાલો પર આ જવાબ આપીને જ સરકાર મુકાઈ ગઈ મુશ્કેલીમાં!

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની ખાસ વાતો! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  CM Vijay Rupani attended First Convocation of IITRAM, Ahmedabad-Tv9 Gujarati

 

FB Comments