જેનિશા અગ્રવાલે ગુજરાતને અપાવ્યું ગૌરવ! રાષ્ટ્રપતિના હસ્તે બાળ શક્તિ એવોર્ડ એનાયત! શિક્ષણ ક્ષેત્રે આગવા પ્રદાન બદલ એવોર્ડ

Girl from Gujarat gets Bal Shakti Purashkar by President Ramnath Kovind

ગુજરાતની વિદ્યાર્થીની જેનિશા અગ્રવાલે ફરી એકવાર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જેનિશાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદેના હસ્તે 2020નો બાળ શક્તિ એવોર્ડ એનાયત કરાયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે દેશના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વિવિધ ક્ષેત્રમાં પોતાના યોગદાન બદલ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. જેનિશા અગ્રવાલને પણ વર્ષ 2020 માટે બાળ શક્તિ એવોર્ડથી સન્માનિત કરાઇ હતી. જેનિશાએ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી. આ અગાઉ ગણિત વિષયમાં માહેર જેનિશાએ હોંગકોંગ ખાતે આયોજિત મેથેમેટિક્સ ઓલિમ્પિયાડ જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું.

READ  અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો, એક મહિનામાં આટલા કરોડ ન ચૂકવ્યા તો જવું પડશે જેલ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટમાં ક્રિકેટ ગ્રાઉન્ડની ખોદી કઢાઈ પીચ! સ્ટેડિયમનું નિકંદન કઢાતા ક્રિકેટ પ્રેમીઓમાં રોષ

FB Comments