ગીરસોમનાથમાં વીજ કરંટથી દિપડાનું મોત, જુઓ VIDEO

 

ગીર સોમનાથમાં વીજ કરંટથી એક દિપડાનું મોત થયું છે. તાલાલાના માલજીજવા ગામે શિકારની શોધમાં નીકળેલા દિપડાનું વીજ કરંટ લાગતા મોત થયું છે. વીજ સબસ્ટેશન પર ચડતા દિપડાને કરંટ લાગતા તેનું મોત થયું છે. વીજ સબસ્ટેશન પર ચઢતા વીજ કરંટથી દિપડાનું મોત થતાં વનવિભાગે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ‘ગૃહ મંત્રી હોય તો અમિત શાહ જેવા’ એક અઠવાડિયામાં જ બદલી દીધી ગૃહ મંત્રાલયમાં કામ કરવાની રીત, દિવસ-રાત Bullet Trainની ઝડપથી કરે છે કામ

 

FB Comments
READ  ગાંધીનગર LCBએ ઝડપ્યું નકલી કોલ સેન્ટર, 3 આરોપીઓની કરી ધરપકડ, જુઓ VIDEO