અતિવૃષ્ટિથી નબળી મગફળી અને કપાસમાં ઇયળના ઉપદ્રવના કારણે લોકો તેલઘાણી તરફ વળ્યા

Girsomnath people move to oil manufacturing units due to costly and processed branded cooking oil

અતિવૃષ્ટિથી નબળી મગફળી તેમજ કપાસમાં ઈયળના ઉપદ્રવના કારણે લોકો હવે તેલઘાણી તરફ વળ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે મગફળી અને કપાસનો પાક બગડતા લોકો હવે કંપનીઓનું સિંગતેલ કે કપાસીયા તેલ ખરીદવા તૈયાર નથી. લોકોની પસંદ હવે તેલઘાણી પર ઉતરી છે. જ્યાં કોઈ ભેળસેળ વગર જ નજર સામે મગફળીનું પિલાણ કરી તેલના ડબ્બા ભરાવે છે.

READ  રાજ્ય સરકારની જાહેરાત મુદ્દે ગીરસોમનાથના ખેડૂતોનો સાંભળો શું છે મત? કિસાન સહાય યોજના હેઠળ દુષ્કાળ, અતિવૃષ્ટિ અને માવઠાથી થતા નુકસાનને આવરી લેવાયું

આ પણ વાંચોઃ રાજા રવિ વર્માના ચિત્રોને જાણીતા ફોટોગ્રાફર જી.વેંકટ રામે ફરી જીવંત કર્યા, રિક્રિએશન જોઈને અચંબિત થઈ જશો

તો સામેથી ઘાણીના સંચાલકો પ્રતિ ડબ્બે અઢી રૂપિયા ગ્રાહકોને ખોળના આપે છે. લોકોને ઘર બેઠા જ શુદ્ધ સિંગતેલ મળવાના કારણે લોકો કંપનીના તેલની ખરીદી કરવા જ નથી માગતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: કારને ટક્કર મારી હોવાની વાતમાં 2 પરિવાર વચ્ચે જાહેરમાં લાફાવાળી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments