મહેસાણાઃ દૂધ સાગર ડેરી સામે ABVPના ધરણાં, ડેરી દ્વારા ચાલતા અભ્યાસક્રમ બાદ નોકરી ન મળતા સૂત્રોચ્ચાર

Give Job to Aspirants, ABVP members stage protest against Dudhsagar dairy

મહેસાણામાં દૂધ સાગર ડેરી સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. ડેરી દ્વારા ચલાવાતા અભ્યાસક્રમ બાદ વિદ્યાર્થીઓને નોકરી ન મળતાં ABVPના કાર્યકરો ધરણાં પર બેઠા છે. દૂધ સાગર ડેરી મિલ્ક પ્રોડક્શન અને મેનેજમેન્ટનો ચલાવે છે. આ કોર્ષ બાદ ડેરીએ વિદ્યાર્થીઓને નોકરી આપવાની પણ ગેરંટી આપી હતી તેમ છતાં નોકરી આપવામાં ન આવતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ ડેરી સામે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને નોકરી આપવા માગ કરી હતી.

READ  Ahmedabad: Lawyers angry over police's oppression in Chharanagr, stage protest in court

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ભાજપમાં ભડકો! કેતન ઈનામદારના રાજીનામાનો મુદ્દો! સાવલી નગરપાલિકાના 16 થી વધુ અને તાલુકા પંચાયતના 17 સભ્યોએ આપ્યું રાજીનામું

FB Comments