VIDEO: સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસનો કેર યથાવત, મોતનો આંકડો 30.62 લાખને પાર

Global coronavirus cases surpass 5 million samgra vishwa ma corona no hahakar ek j divas ma corona na 1 lakh thi vadhu case nodhaya

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 70 હજાર કેસ નોંધાયા છે..પોઝિટિવ કેસનો આંકડો વધીને 30.62 લાખ થઈ ગયો છે અને નવા 4 હજાર 500થી વધુ લોકોનાં મોત સાથે મોતનો કુલ આંકડો 2 લાખ 11 હજાર પર પહોંચી ગયો છે. જ્યારે 9.21 લાખ લોકો સાજા પણ થયા છે. સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અમેરિકા, ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીની છે. જ્યાં દરરોજ હજારો પોઝિટિવ કેસ અને મોત થઈ રહ્યા છે.

READ  કોરોના પોઝિટીવ હોય અને સ્વાસ્થ્ય વિભાગને ગુમરાહ કર્યો તો નોંધાશે પોલીસ કેસ, વાંચો વિગત

આ પણ વાંચો: ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 29,451 પર પહોંચ્યા, એક જ દિવસમાં 1561 પોઝિટિવ કેસનો વધારો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments