VIDEO:સમગ્ર વિશ્વમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 44 લાખને પાર, એક જ દિવસમાં 90 હજાર કેસનો વધારો

Global COVID-19 cases cross 5.7 million

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 90 હજાર કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 44 લાખ પર પહોંચી ગયો છે. નવા 5 હજાર 500થી વધુ લોકોનાં મોત સાથે મોતનો કુલ આંકડો 3 લાખની નજીક પહોંચી ગયો છે. જ્યારે 16.58 લાખ લોકો સાજા પણ થયા છે. સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અમેરિકા, ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીની છે. અને હવે કેસના વધારામાં બ્રાઝિલ અને રશિયા પણ આગળ વધવા લાગ્યું છે.

READ  PoKને લઈને મોટો સંકેત, ભારતના હવામાન વિભાગે જે હવે આ વિસ્તારોનું પણ બુલેટિન કર્યું જારી!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments