VIDEO:એક જ દિવસમાં સમગ્ર વિશ્વમાંથી 99,400 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કેસનો આંકડો 46 લાખ 24 હજારને પાર

Global coronavirus cases surge over 46 lakh

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. ગઇકાલે વિશ્વમાં એક જ દિવસમાં 99,400 કેસ નોંધાયા. આ સાથે જ વિશ્વમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 46 લાખ 24 હજારને પાર પહોંચી ગયો છે. તો એક જ દિવસમાં 5,072 દર્દીઓના મોત સાથે વિશ્વમાં કુલ મૃત્યુઆંક ત્રણ લાખ 8 હજાર 450ને પાર પહોંચી ગયો છે. તો અત્યાર સુધી 17 લાખ 55 હજારથી વધુ લોકો સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે. વિશ્વમાં હાલ કુલ 25 લાખ 58 હજાર કેસ સક્રિય છે. જેમાંથી 45 હજાર દર્દીઓની સ્થિતિ ગંભીર છે.

READ  જાણો 10મેના રોજ અમદાવાદ શહેરમાં ક્યાં ક્યાં કોરોનાના કેસ નોંધાયા? જુઓ લિસ્ટ

આ પણ વાંચો: ગાંધીનગરમાં આજથી આવશ્યક ચીજવસ્તુઓનુ થશે વેચાણ, આરોગ્ય વિભાગની ગાઇડલાઇનનું કરવું પડશે પાલન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments