VIDEO: સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસે વર્તાવ્યો કાળો કેર, એક જ દિવસમાં કોરોનાના 1 લાખથી વધુ કેસ નોંધાયા

Gujarat witnesses new highest single-day spike as 712 new coronavirus cases reported today. On the other hand 473 patients recovered today and 21 died.

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. એક જ દિવસમાં એક લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 51.93 લાખને પાર કરી ગયો છે. નવા 4 હજાર 500થી વધુ લોકોનાં મોત સાથે મોતનો કુલ આંકડો 3.35 લાખને આંબી ગયો છે. જ્યારે 20.80 લાખથી વધુ લોકો સાજા પણ થયા છે.

READ  લોકસભાની ચૂંટણીમાં ઓછી બેઠકો મળશે તો શું પીએમ મોદીના સ્થાને નિતિન ગડકરી બનવા માંગે છે વડાપ્રધાન ?,ગડકરીએ કરી સ્પષ્ટતા

સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અમેરિકા, સ્પેન, રશિયા, યુકે, બ્રાઝિલ અને ઈટાલીની છે. જ્યાં દરરોજ સેંકડો લોકો મોતને ભેટી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ત્રીજા ક્રમે સ્પેન હતું પરંતુ હવે બ્રાઝિલનો આંકડો સ્પેનથી પણ વધી ગયો છે. બ્રાઝિલમાં 310,921 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સ્પેનમાં 280,117 પોઝિટિવ કેસ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  જો આ એક નિયમમાં નરમાશ ન રખાઈ હોત તો કદાચ આપણા 40 જવાનોને આપણે બચાવી શક્યા હોત


 

FB Comments