ધરતીપુત્રોને મળશે સરકારનો સાથ, 20 ટકા નુકસાન ધરાવતા ખેડૂતોને રાજ્યના બજેટમાંથી સહાય ચૂક્વાશે, જુઓ VIDEO

 

રાજ્યમાં આકાશી આફત બાદ ખેડૂતો ચિંતામાં છે. ત્યારે સરકારે ખેડૂતોને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં પાક નુકસાનને લઈ સર્વે રિપોર્ટ બાદ સરકારે સહાયની રકમમાં વધારો કરવા નિર્ણય લીધો છે. 700 કરોડના પેકેજ ઉપરાંત રાજ્ય સરકાર સહાય માટે વધુ રકમ ફાળવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Congress-NCP form alliance for Gujarat polls; cong likely to allot 6 seats to NCP - Tv9


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જેમાં 20 ટકા નુકસાન ધરાવતા ખેડૂતોને રાજ્ય સરકારના બજેટમાંથી સહાય ચૂકવાશે. 33 ટકા નુકસાન ધરાવતા ખેડૂતોને કેન્દ્રની ફાળવેલી રકમમાંથી સહાય ચૂકવવામાં આવશે. કમોસમી વરસાદી કહેરથી રાજ્યમાં કુલ 20 લાખ હેકટરમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

READ  સ્માર્ટ સીટી સુરતમાં ચોમાસા બાદ ગંદકીનું સામ્રાજ્ય, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments