ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો પાણી પર પ્રેક્ટિસનો VIDEO સોશિયલ મીડિયામાં વાઈરલ

sachin tendulkar

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો ક્રિકેટ માટે આજે પણ એટલો જ પ્રેમ છે. જેનો ખ્યાલ તમને આ વીડિયો જોતાની સાથે આવી જશે. સચિને પોતાની પ્રેક્ટિસનો એક વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે. આ પ્રેક્ટિસમાં તે પાણીથી ભરેલી પીચ પર પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ વીડિયો જ દેખાડી રહ્યો છે કે, સચિન અને ક્રિકેટ એક બીજાના પર્યાય છે.

આ પણ વાંચોઃ ભાંગડા કિંગ તરીકે જાણીતા અને ‘ઈશ્ક તેરા તડપાવે’ ગીતના ગાયક સુખબીર સિંહ ધૂમ મચાવવા આવી રહ્યા છે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સચિનની કાર ચલાવી રહ્યા છે 'મિસ્ટર ઈન્ડિયા'

 

જો કે આ વીડિયો સચિને પોતાની જૂની યાદ તરીકે જાહેર કર્યો છે. સાથે લખ્યું કે, ક્રિકેટ માટેનું ઝનૂન હંમેશા પ્રેક્ટિસ કરવાના નવા રસ્તા શોધી લે છે. અને તમે જે કરી રહ્યા છો તેનો આનંદ પણ ઉઠાવો છો.

FB Comments