સોનાની ખરીદી વખતે ધ્યાનમાં રાખો આ ખાસ બાબત, સરકારે બનાવ્યો છે કડક નિયમ

આજથી સોનામાં હોલમાર્ક ફરજિયાત છે. સોનાનાં જર ઝવેરાત માટે હોલમાર્ક ફરજીયાત કરાશે. 15 જાન્યુઆરી 2021 સુધીમાં તમામ ઝવેરાતને હોલમાર્ક કરાવી લેવાના રહેશે. સોનાના દાગીના પર હવે 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટ એમ ત્રણ પ્રકારના ગ્રેડીંગ કરવામાં આવશે. આ પદ્ધતિના કારણે ઝવેરાતમાં થતી અનિયમિતતા અને ભ્રષ્ટાચાર બંધ થશે, અને ગ્રાહકોમાં હીત જળવાશે. તેવો સરકારનો દાવો છે.

READ  કયા કારણોથી સોનાના ભાવ 55000 થયા ? જુઓ આ અહેવાલ

આ પણ વાંચોઃ જાણો કેમ ડુંગળીના ભાવ નથી ઘટી રહ્યાં? કેન્દ્ર સરકારે કર્યો આ મોટો ખૂલાસો

 

FB Comments