સોનામાં એક જ દિવસમાં 1500 રૂપિયાનો વધારો, 10 ગ્રામ સોનાનો ભાવ…..પર પહોંચ્યો

Gold prices hit all-time high

અસલી સોનાની ચમકની માફક તેના ભાવમાં પણ ચળકાટ વધતી જાય છે. સોનામાં એક જ દિવસમાં 1500 રૂપિયાનો વધારો જોવા મળ્યા છે. 10 ગ્રામ સોનાનો ભાવ 45,650 પર પહોંચ્યો છે. તો બીજી તરફ લગ્નની સિઝન પણ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ લોકસભામાં અધીર રંજને પોતાના સાંસદોના બચાવમાં જે કહ્યું તેની ખૂબ ચર્ચા છે!

ત્યારે લગ્નસરામાં ખરીદી કરવા આવેલા ગ્રાહકો 25 ટકા ઓછું સોનું ખરીદી કરી રહ્યા છે. સોની વેપારીઓનું કહેવું છે કે, સોનાના ભાવ વધી રહ્યા છે તે જોતા લોકો સોનું ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે સોનાનો ભાવ વધવા પાછળ કોરોના વાયરસની અસર જોવામાં આવી રહી છે. સાથે જ અમેરિકન ફેડરલ બેંક દ્વારા 0.50 ટકા વ્યાજ ઘટાડો કરતા સોનાના ભાવમાં વધારો થયો છે.

READ  VIDEO: ભ્રષ્ટાચાર કરતી ટ્રાફિક પોલીસ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments