દિવાળી પહેલાં જ ખરીદી લો સોનું! દિવાળી પર વધી શકે છે સોનાના ભાવ

દિવાળીની ઉજવણી ખરીદી વગર શક્ય જ નથી. દિવાળીમાં ચારે બાજુ ખરીદીનો માહોલ હોય, રંગબેરંગી ઝળહળાટ હોય તેમાં આપોઆપ બધા જ લોકો ખરીદીના મૂડમાં આવી જાય છે. દિવાળીના તહેવાર શરૂ થતા જ સોનાની માંગમાં પણ વધારો થાય છે. ખાસ કરીને લોકો દિવાળી પર સોનાની ખરીદીને શુભ માને છે અને તેથી જ સોનાની માંગ વધતા ભાવમાં પણ વધારો જોવા મળે છે.

READ  Monkeys on runway, SpiceJet plane forced to abort take-off at Ahmedabad - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

હાલ બજારમાં 24K 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.39530 છે. ગત વર્ષે સોનાના ભાવ રૂ.31500 હતા એટલે કે ગત વર્ષ કરતા આ વર્ષે સોનાના ભાવમાં 22% જેટલો વધારો થયો છે. જો તમે તહેવાર પર સોનું ન ખરીદી અત્યારે સોનું ખરીદવાનું વિચારી રહયા હોય તો તમને ફાયદો થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Khadi lovers rule the ramp at Khadi Fashion Show, Bhavnagar - Tv9 Gujarati

જો છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. વર્ષ 2009 માં સોનાનો ભાવ રૂ.14500 પ્રતિ 10 ગ્રામ હતો જે આજે રૂ.39530 છે એટલે કે લગભગ 3 ગણો વધી ગયો છે. સોનાની ખરીદી દિવાળી પર માત્ર શુકન માટે જ નહીં પરંતુ તમે એક રોકાણના વિકલ્પ તરીકે પણ કરી શકો છો જે ભવિષ્યમાં તમને સારૂ વળતર આપી શકે છે.

READ  VIDEO: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 20 ફેબ્રુઆરીથી 3 દિવસના ગુજરાત પ્રવાસે

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Top 9 Gujarat News Of The Day : 21-02-2020 | Tv9GujaratiNews

FB Comments