VIDEO: ગોંડલમાં માત્ર 2 કલાકમાં 2.5 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો

રાજકોટના ગોંડલનમાં માત્ર 2 કલાકમાં અઢી ઇંચ મુશળધાર વરસાદ ખાબક્યો જેના કારણે ગોંડલ પાણી-પાણી થઇ ગયું હતું. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. પાણી ભરાવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સતત બે દિવસથી ગોંડલમાં વરસાદ ખાબકી રહ્યો છે. તેથી લોકોને રાહત તો મળી છે પરંતુ સાથે જ મુશ્કેલી પણ વધી છે.

READ  રાજ્યમાં અનેક સ્થળોએ જામ્યો વરસાદી માહોલ, જુઓ VIDEO

આ પણ વાંચો: અરબી સમુદ્રમાંથી 1160 કિલોથી વધુના ડ્રગ્સ સાથે 6 કોરિયન નાગરિકોની ધરપકડ, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments