માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી! ગોંડલ પંથકમાં સતત બીજા દિવસે ખાબક્યો કમોસમી વરસાદ

Gondal received unseasonal rain, groundnut crops destroyed

ગોંડલ પંથકમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો. અંદાજે અડધો ઈંચ જેટલા ખાબકેલા વરસાદને પગલે માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો 20થી 25 મણ મગફળીનો જથ્થો પલળી ગયો. તો વેપારીઓએ માંડવો નાંખીને મુકેલા મરચાને નુકશાન થયું. ગોંડલ એપીએેમસીના એક શેડને પણ ભારે પવનમાં નુકસાન પહોંચ્યું છે. સતત બે દિવસથી પડતા માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.

READ  Tv9 Education Expo draws huge response

આ પણ વાંચો: ચીન છોડીને કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરે તે માટે CM રુપાણીએ કરી મોટી જાહેરાત, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments