ખેડૂતો માટે સારા સમાચાર! પ્રધાનમંત્રી ખેડૂત માનધાન યોજના, જુઓ VIDEO

કોઈ પણ વ્યક્તિ માટે સૌથી મોટી સુરક્ષા તેની આર્થિક સુરક્ષા હોય છે. ખેતી એ અનિશ્વિતતાઓ ભર્યો વ્યવસાય છે. હાલના સમયમાં નોકરીયાત વર્ગનાં વ્યક્તિઓને તો પેન્શનનો લાભ મળે છે, પરંતુ ખેતીનો વ્યવસાય કરતા ખેડૂતોનું શું? એક ખેડૂત જ્યારે તેનાં ખેતીનાં વ્યવસાયમાંથી નિવૃત્તિ લેવાનું વિચારે ત્યારે તેને પેન્શનનો લાભ નથી મળતો. આ માટે જ સરકાર 2 હેકટરથી ઓછી જમીન ધરાવતા નાના અને સિમાંત ખેડૂતો માટે લાવી છે પ્રધાનમંત્રી ખેડૂત માનધાન યોજના. તો કોને મળી શકે છે આ યોજનાનો લાભ? કેવી રીતે લઈ શકાય છે આ યોજનાનો લાભ? આ દરેક વાત જાણીએ.

READ  Top News Stories From Gujarat : 08-03-2018

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કપાસમાં નીંદામણ અને પેરાવિલ્ટની સમસ્યાનું સમાધાન, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કપાસમાં નીંદામણ અને પેરાવિલ્ટની સમસ્યાનું સમાધાન, જુઓ VIDEO

 

FB Comments