પતંગ રસિયાઓ માટે સારા સમાચાર! ઉત્તરાયણ દરમિયાન 15થી 20 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Good News for kite flyers! Gujarat to witness good wind flow on Uttarayan

પતંગરસિયાઓ આવતીકાલના દિવસની રાહ જોઇ રહ્યા છે તે પહેલા આજે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. જેનાથી પતંગરસિયાઓની ચિંતા વધારી દીધી હતી કે, ઉત્તરાયણના દિવસે વરસાદ પડશે તો? જો કે, હવામાન વિભાગે પતંગરસિયાઓની ચિંતા દૂર કરી દીધી છે અને સારા સમાચાર આપ્યા છે. આવતીકાલથી રાજ્યમાં કમોસમી વરસાદ નહીં પડે એટલું જ નહિં અમદાવાદમા્ં 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

READ  આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે ઉગ્ર દલીલો કે ચર્ચામાં ઉતરવું હિતાવહ નથી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં પતિ, પત્ની ઓર વો! પતિને પડ્યો પત્નીનો મેથીપાક, જુઓ VIDEO

FB Comments